કોંગ્રેસ આકરા પાણીએઃ હિંમતસિંહ પટેલે કહ્યું- GSTના લીધે નાના વેપાર ધંધા થયા ખતમ, શું આ છે ભાજપ સરકારની જનતાને અચ્છેદિનની ભેટ?
તા-05-08-2022 ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે...