પ્રતિબંધ હોવા છતા વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં હિજાબ પહેરીને આવી, શાળાએ 23 વિદ્યાર્થિનીઓને કરી સસ્પેન્ડ
કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરના કિસ્સામાં, એક કોલેજે અહીં ભણતી 23 વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરી છે. કર્ણાટકની ઉપિનંગડી સરકારી...