Delhi Rain: વૃક્ષો ધરાશાયી થયાં, છત પડી, રસ્તાઓ જામ…વાવાઝોડા અને વરસાદને કારણે દિલ્હી-NCRમાં કોહરામ, ગુરુગ્રામમાં ટ્રાફિક એલર્ટ
Weather Today: રાજધાની દિલ્હી અને એનસીઆરમાં આજે હવામાનનો ટ્રેન્ડ બદલાયો છે. જોરદાર વાવાઝોડાની સાથે-સાથે વરસાદ પણ ચાલુ છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ...