વડેખણ ગામના ખેડૂતોએ રસ્તો ખુલ્લો કરવા બાબતે આપ્યું આવેદનપત્ર, ખેતરના માલિકોએ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટિપ્પણ બતાવી કરી રજૂઆત
લખતર તાલુકાના વડેખણ ગામના ખેડૂતોએ રસ્તો ખુલ્લો કરવા બાબતે આવેદનપત્ર આપતા ખેતર માલિકો ખેતરના ટિપ્પણ લઈ લખતર દસાડા ધારાસભ્યને રજૂઆત કરવા લખતર સર્કિટ હાઉસ પહોંચ્યા....