હરિધામ સોખડા મંદિર ગાદી વિવાદનો અંત, નવા ગાદીપતિ તરીકે જાણો કયા સંતની કરાઈ નિમણૂંક
વડોદરા નજીક સોખડા હરીધામ ખાતે યોગી ડિવાઈન સોસાયટી સંચાલિત સ્વામિનારાયણ મંદિ૨ હરીધામના સંત પૂ.હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ ઉત્તરાધિકારીને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો હતો....