સોખડા મંદિરમાં સંતો દ્વારા સેવકને માર મારવાનો મામલો: સેવક અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ, તાલુકા પોલીસનું ત્રણ દિવસમાં હાજર થવા ફરમાન
વડોદરા: હરિધામ સોખડા મંદિરનો વિવાદનો કોકડો હજુ ગૂંચવાયેલો છે. ત્યારે સંતોના ડરથી છેલ્લા 11 દિવસથી ભૂગર્ભમાં ઉતરેલા અનુજ ચૌહાણ અને તેના પરિવારની હજી સુધી કોઈ...