‘ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે, હવે જનતાએ ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે’, નવા મંત્રમંડળ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો કટાક્ષ
અમદાવાદઃ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો છે. જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. ત્યારે...