હાર્દિકના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે BJPમાં વિરોધનો વંટોળ, પાર્ટી કાર્યકરોએ સોશિયલ મીડિયામાં શેર કર્યું કંઈક એવું કે……
અમરેલી: હાર્દિક પટેલે ત્રણ ભાષામાં પત્ર લખીને કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું આપીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં આવ્યા બાદ કોંગ્રેસના જ કેટલાક...