આમિર બાદ હવે આ પાકિસ્તાની પત્રકાર પર બગડ્યા હરભજન, VIDEO શેર કરીને કહ્યું- અભણ આ તારા માટે…
ભારતીય ક્રિકેટ ટીમને સૌપ્રથમવાર વર્લ્ડકપના ઈતિહાસમાં પાકિસ્તાનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે રમાયેલી આ મેચ બાદથી પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો એલફેલ કોમેન્ટ કરી...