સચિન તેડુંલકર નકલી જાહેરાતોથી પરેશાન, કહ્યું- ક્યારેય દારૂ, જુગાર કે તમાકુનું નથી કર્યું સમર્થન, મારી તસવીરોનો દુરૂપયોગ દુઃખદ
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેડૂંલકર આજકાલ નકલી જાહેરાતો કરનારા લોકોથી હેરાન છે. આ દિવસોમાં તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે....