VIDEO-પ્રિયંકા ગાંધીએ કર્યું એવું કામ જે આજ સુધીમાં કદાચ જ કોઈ રાજકારણીએ જાતે કર્યું હશે, જોઈને અધિકારીઓ પણ દોડી પડ્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરૂવારે રામપુર પહોંચ્યા છે. અહીં તેઓ 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં ટ્રે્ક્ટર પરેડ દરમિયાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખેડૂત નવરીત સિંહના પરિવારને મળવા...