બજરંગ બલીને પ્રસન્ન કરવા હોય તો આજે જ કરો આ ઉપાય, ખુશીઓથી ભરાઈ જશે ઘર; ખુલી જશે ભાગ્યના દરવાજા
મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે જેમના પર ભગવાન હનુમાનજી પ્રસન્ન થઈ જાય, તેમના જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. બજરંગબલીને પ્રસન્ન કરવાના...