કેન્દ્રની મોદી સરકારનો ગુજરાત સરકારને અન્યાય!, ગુજરાતને વેરાના મળવા પાત્ર હિસ્સામાં મોટો ઘટાડો કર્યો
કેન્દ્ર અને ગુજરાત બન્નેમાં ભાજપની સરકાર સત્તા પર છે, છતાં ગુજરાતને વેરાના તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો. કોરોના કાળમાં ભારત...