પેપરકાંડ મામલોઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પૂછ્યું- શા માટે ગેરરીતિ કરનારાઓને બચાવી રહી છે ભાજપ સરકાર?
તા-28-03-2022 સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને સતત પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાવે તેવી માંગ સાથે ભાજપાની ભ્રષ્ટ સરકારની યુવા વિરોધી નીતિ અંગે...