લખતર પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચેકીંગ, 4 વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાતા તેમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
લખતર-વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર મુસાફરોને બેસાડી રસ્તામાં લૂંટી લેવાના બનાવો સામે આવતા પોલીસ દ્વારા સઘતન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન હાઈવે પર વાહન ચેકિંગ...