ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેરઃ જેતપુરના આ ગામમાં 1 મહિનામાં જ 70 લોકોના મૃત્યુ, અહીં તો 20 દિવસમાં જ 90 લોકોએ જીવ ગુમાવ્યો
રાજકોટ જિલ્લાના જૈતપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી વધતું જઈ રહ્યું છે. એવામાં પાંચપીપળા ગામમાં એક જ મહિનામાં 70 લોકોના મૃત્યુ થઈ જવાથી લોકોમાં ડરનો...