‘પરીક્ષા પે ચર્ચા’માં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ જોડાયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરની એક શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં રહ્યા હાજર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી કેવી...