VIDEO: અમાસથી દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે, રાજપીપળામાં દશામાની મૂર્તિઓનું વેચાણ શરૂ
નર્મદા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગુરૂવાર અમાસથી દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. રાજપીપળાના લીમડા ચોક ખાતે દશામાની મૂર્તિઓ વેચાવા લાગી છે. અહીં રાતદિવસ...