ગ્રામસેવક વર્ગ-3ની ભરતીને લઈ મોટા સમાચાર, સરકારે જાહેર કર્યો આ મહત્વનો નિર્ણય
ગ્રામસેવક વર્ગ-3ની ભરતીને લઈ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ...