Bank Privatisation: જુલાઈમાં વેચાવા જઈ રહી છે આ સરકારી બેંક! શરૂ થઈ તૈયારી, શું તમારું એકાઉન્ટ પણ છે?
Bank Privatisation: સરકારી કર્મચારીઓ ખાનગીકરણ સામે સતત હડતાળ કરી રહ્યા છે, તેમ છતાં સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકાર જુલાઈમાં IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા...