ગુજરાતની સરકારી કચેરીઓમાં 15 મે સુધી 50% જ સ્ટાફ સાથે કામગીરી થઈ શકશે, શનિ-રવિ રહેશે રજા
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 15મી મે સુધી 50% સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે....