રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા સરકાર કાયદો ઘડવાના મૂડમાં, વિવિધ માલધારી સંગઠનો સાથે કરશે વાતચીત
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે. રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોરને લીધે અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ...