સુરત એરપોર્ટ પર વૃદ્ધ દંપતીના શરીરમાંથી ઝડપાયું 1 કરોડનું સોનું, કસ્ટમ વિભાગે આ રીતે કર્યો દાણચોરીનો પર્દાફાશ
સુરતમાં કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શારજાહથી સુરતની ફ્લાઈટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતી પાસેથી 1 કિલો 900...