PM મોદી આવતીકાલે વડોદરાને આપશે મોટી ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસના ભૂમિપૂજન સાથે પાણી વિતરણના વિવિધ પ્રોજેક્ટનું પણ કરશે લોકાર્પણ
તા-17-06-2022 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાને કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જેના નવા કેમ્પસનું...