તાલાલાના ભુલેશ્વર ધામ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન, મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ભુલેશ્વર ધામ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આશ્રમ ખાતે દર વર્ષે તુલસી...