Gangubai Kathiawadi: આલિયા ભટ્ટની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, કલેક્શન જાણીને તમે ચોંકી જશો
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ અને 8 દિવસમાં આ ફિલ્મે સફળતાના નવા આયામો સર્જ્યા...