ગાંધીનગરમાં કાલથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો થશે પ્રારંભ, દેશભરના વિવિધ રાજ્યોની કેરીનું થશે પ્રદર્શન અને વેચાણ
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગાંધીનગર ખાતે આવતીકાલથી એટલે કે 27 મેથી 29 મે દરમિયાન રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ...