પ્રતિબંધિત PUBG ગેમને લઈ NCPCR લાલઘૂમ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય પાસે માંગ્યો જવાબ
નેશનલ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)એ PUBG ગેમને લઈને સવાલો ઉઠાવ્યા છે. NCPCR એ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય પાસેથી પ્રતિબંધિત ગેમ મામલે સ્પષ્ટતા માંગી...