સુરતમાં લંપટને છેડતીની મળી સજાઃ સ્કૂલે જતી વિદ્યાર્થીનીની છેડતી કરવી બસ ડ્રાઈવરને પડી ભારે, વાલીઓએ ચખાડ્યો ‘મેથીપાક’
સુરતમાંથી છેડતીનો બનાવ સામે આવ્યો છે. શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી બસના ડ્રાઈવરે કરતા વાલીઓ અને સ્થાનિક લોકોએ સ્કૂલની...