રાજ્યના આ વિસ્તારોમાં માવઠાંની આગાહી, આગામી ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો થઈ શકે છે ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા
રાજ્યમાં ધીમે-ધીમે શિયાળાની શરૂઆત થઇ રહી છે, વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાંની આગાહી કરી...