રાજકોટઃ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયાનો મહિલાઓએ લીધો ઉધડો, કહ્યું-‘ક્યાં ગાયબ હતા, 10 દિવસથી પીવાનું પાણી નથી આવ્યું’
જામનગર અને રાજકોટમાં ગયા અઠવાડિયે ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમા પાણી ભરાઇ ગયા હતા. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં નોંધાયો હતો. સાંબાલાધાર...