ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ
કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફારોની તૈયારીઓ સાથે PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું છે. ડ્રોન દેશના વિવિધ શહેરોના ખેતરોમાં ઉડ્યા. ખેતરોમાં દવાનો...