ચાંદોદ ખાતે પૌરાણિક પર્વ ગંગા દશેરા મહોત્સવની રંગે ચંગે પૂર્ણાહુતિ, દસ દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તોએ લીધો લાભ
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પર્વ ગંગા દશેરા મહોત્સવની ગુરૂવારે રંગે ચંગે પૂર્ણાહુતિ થઇ હતી. આ દસ દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ...