AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન- ભાજપના નેતાઓની મિલીભગતથી વધી રહી છે ખાનગી શાળાઓમાં ફી, 4 વર્ષમાં 20 ટકાનો ઝીંકાયો વધારો
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે દરેક પાર્ટીમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દરેક પાર્ટીઓએ અત્યારથી જ...