Jioને સતત ત્રીજા મહિને નુકસાનઃ ફેબ્રુઆરીમાં 36.6 લાખ ગ્રાહકોએ છોડ્યો સાથ, એરટેલ સાથે જોડાયા 15 લાખ ગ્રાહક
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ હાલમાં જ પોતાનો નવો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તમામ કંપનીઓના વાયરલેસ નેટવર્કની સ્પીડ અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા વિશે માહિતી...