કૃષિ કાયદાઓની વાપસી પર આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લાગી શકે છે મહોર, મંત્રાલયે તૈયારીઓ કરી શરૂ
કૃષિ કાયદાઓને પાછા ખેંચતા બિલોને બુધવારે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી શકે છે. માઇનિંગ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, કૃષિ મંત્રાલય આ માટેની તૈયારીમાં લાગી ગયું...