સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા પંથકમાં ‘સ્કાય યોજના’ ખેડૂતો માટે બની માથાના દુખાવા સમાન, ત્વરિત નિવારણ લાવવા ઉઠી માગ
ગુજરાતના ખેડૂતોની વીજળીની સમસ્યા દૂર કરવા સરકાર સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય યોજના) લાવી હતી. જેમાં ખેડૂત પોતાની જાતે પોતાના ખેતરમાંજ વીજળી ઉત્પન કરી શકે...