બગોદરા નજીક ટ્રક અને તૂફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત, મૃતકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાયની CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
અરણેજ-બગોદરા ધોરીમાર્ગ પર બુધવારે વહેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે સર્જાયે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય આપવાની...