આ નહીં સુધરે! રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ધોરણ 8 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો, 3 વર્ષમાં ત્રીજી વખત પોલીસની ઝપટે ચડ્યો
રાજકોટઃ ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યારે રાજકોટમાં એક નકલી ડોકટરે પૈસા કમાવવા માટે દવાખાનું ખોલી દીધું હતું અને ઘણા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા...