ફિલ્મ પ્રોડ્યુસર યુવતી બની સાઇબર ક્રાઇમનો ભોગ, નકલી INSTA એકાઉન્ટ બનાવી ગઠીયાઓનું વિચિત્ર કારસ્તાન
અમદાવાદ :: એક ખાનગી ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ ધરાવતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીના નામે અજાણી વ્યક્તિએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને ફિલ્મ...