જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું એક્શન, 24 કલાકમાં 3 આતંકીઓ ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું એક્શન યથાવત છે અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના...