અમરેલીઃ સાવરકુંડલાના ગાધકડા ગામે વીજપ્રવાહના ઓવરલોડના કારણે દુકાનમાં આગ, ઘરોના વીજઉપકરણો બળી ગયા, MLA પ્રતાપ દૂધાતે વળતર ચૂકવવા કરી માગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ થઈ જતા એક દુકાનમાં આગ લાગી હતી. આ સિવાય કેટલાક ઘરોમાં ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા. જેને...