ભારતીય સેનામાં ફરજ બજાવતા ખંભાળિયાના યુવાન શહીદ, અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાન સતવારા હરેશભાઈ શહીદ થતાં આજ રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સતવારા હરેશભાઈ મધ્યપ્રદેશના...