RPSC RAS Exam 2021: આ જિલ્લાઓમાં આજે ઈન્ટરનેટ બંધ, નહીં ચાલે ફેસબુક અને વોટ્સએપ, શું છે કારણ?
રાજસ્થાનના ભરતપુર, બિકાનેર, હનુમાનગઢ, સવાઈ માધોપુર, અજમેર અને અન્ય જિલ્લાઓમાં આજે ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આ જિલ્લાઓમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની આજે એટલે કે...