દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના આરોગ્ય મંત્રી પર પ્રહાર, કહ્યું-વિસનગરના ધારાસભ્ય કદાચ સરદાર કે વિમલ ડેરીના એજન્ટ તરીકે કામ કરતા હશે
મહેસાણા દૂધસાગર ડેરીનું સહકારી એવું દૂધનું રાજકારણ હવે ગરમાવો પકડવા લાગ્યું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ...