અમદાવાદીઓ ચેતી જજો..! વાહન લઈને બહાર જતા પહેલા વાંચી લો આ સમાચાર, શહેરમાં એક અઠવાડિયા સુધી ટ્રાફિક ડ્રાઇવ
અમદાવાદઃ રોડ પર બેફામ વાહન હંકારતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવશે. પાંચ દિવસની ટ્રાફિક...