વડોદરાઃ પડતર માંગણીને લઇને સતત છઠ્ઠા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત, જુનિયર અને ઈન્ટર્ન ડોક્ટર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ
વડોદરાની એસએસજી હોસ્પિટલ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે સતત છઠ્ઠા દિવસે તબીબોની હડતાળ યથાવત છે. પડતર માંગણીઓને લઈને સતત તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે...