Jioના ગ્રાહકોને ઝટકો! બે સૌથી સસ્તા Plan થયા ‘ગાયબ’, સાથે જ કંપનીએ બંધ કરી આ ધમાકેદાર ઓફર
રિલાયન્સ જિયોએ સસ્તા પ્લાન અને જબરદસ્ત ઓફર આપીને પોતાના ગ્રાહકોને ખુશ કર્યા છે. જ્યારે જિયોએ ઓછી કિંમતમાં વધારે બેનિફિટ્સવાળા પ્લાન લૉન્ચ કર્યા, ત્યારે અન્ય ટેલિકોમ...