દિલ્હીમાં 6 આતંકવાદીઓની ધરપકડથી મહારાષ્ટ્રમાં હલચલ તેજ, રાજ્યના ગૃહમંત્રીએ બોલાવી મહત્વની બેઠક
મુંબઇ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 6 આતંકવાદીઓની ધરપકડ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હલચલ તેજ થઇ ગઈ છે અને રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આજે મહત્વની બેઠક...