સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં 54.50 લાખની વીજચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીની અનેક ફરિયાદો સામે આવતા PGVCLની 35 જેટવી વિજિલન્સની ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી....